સૂરજ ફોઉન્ડેશન દ્વારા પવિત્ર શ્રવણ માસમાં ભક્તિયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદ માં આવેલ જુદા જુદા મંદિરમાં દર્શન કરવાનો લ્હાવો 240 જેટલા લોકો ને મળ્યો...
"માનવસેવા એ જ પ્રભુસેવા" એ ઉક્તિ સાર્થક કરતા સૂરજ ફાઉન્ડેશન (અમદાવાદ) દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગરમી માં ઠંડક આપતી ૮૦૦ લીટર (5300 ગ્લાસ) છાસ નું વિતરણ કરવામાં આવ્યું..
*સુરજ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા ઘૈર્યરાજસિંહ ની મદદ માટે #રુપિયા_૧,૦૦,૦૦૦ ( એક લાખ પુરા) નો ચેક તેમના પિતાશ્રી ને આપવામાં આવ્યો*