"જળ સેવા એ જ પ્રભુ સેવા" એ નારા સાથે સૂરજ ફાઉન્ડેશન દ્વારા સી ટી એમ ચાર રસ્તા, ન્યૂ મણિનગર માં અને એસ પી રિંગ રોડ ઉપર પણ ઠંડા પાણી ની પરબ મુકવામાં આવી..
સી ટી એમ ચાર રસ્તા , અમદાવાદ
" માનવ સેવા એ જ પ્રભુ સેવા" એ નારા સાથે સૂરજ ફાઉંન્ડેશન દ્વારા ગરમી માં ઠંડક આપતી છાસ નું વિતરણ કરવામાં આવ્યુ..આ 1600 જેટલા લોકો એ આ સેવા નો લાભ લીધો..