દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સૂરજ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા ઠંડા પાણીં ની પરબ નું આયોજન કરવામાં આવ્યું...અમદાવાદ માં અલગ અલગ વિસ્તાર જેવા કે સી ટી એમ ચાર રસ્તા , ન્યૂ મણિનગર , એસ પી રિંગ રોડ ઉપર ઠંડા પાણી ની કોઠી મુકવામાં આવી ..જેનો હેતુ એ કે આ કાળઝાળ ગરમી માં રસ્તા ઉપર જતા યાત્રી ઓ ને ગરમી માં રાહત મળે અને એમની તરસ છીપાય...કોઈપણ વ્યક્તિ ને આ રીતે પાણી ની કોઠી મુકવી હોય તો અમારી ટીમ નો સંપર્ક કરી ને વિના મુલ્યે પાણી ની કોઠી લઇ શકો છો...