દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આપણી ટીમ દ્વારા ફરસાણ ,મીઠાઈ ,જુના નવા કપડાં ,નાના બાળકો ને ફટાકડા જેવી વસ્તુ ઓ નું જરૂરિયાતમંદ લોકો ને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટિમ ના દરેક સભ્યો એ સાથ સહકાર આપી ને આ કાર્ય ને ખુબ સરસ રીતે પૂરું કર્યું,,... આપ સર્વો પણ આ સેવા ના કાર્ય માં જોડાઈ ને આપનો ફાળો આપી શકો છો ..ફૂલ નહી તો ફૂલ ની પાંખડી સેવા ના કાર્ય માં આપી ને આપ પણ આ કાર્ય નો લ્હાવો લઇ શકો છો ..આપે આપેલ દાન જરૂરિયાત મંદ લોકો સુધી અમે પહોંચતું કરીશુ...આપ ફક્ત 1 રૂપિયો આપી ને પણ આ સેવા ના કાર્ય માં લાભ લઇ શકો છો...આપે આપેલા દાન થી કેટલાય જરૂરિયાતમંદ પરિવાર ના ચહેરા ઉપર ખુશી આવશે....